logo-image

રશ્મિકા મંદાનાએ પોતાનો 29મો બર્થ ડે ઓમાનમાં ઉજવ્યો છે

રશ્મિકાએ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો ઈન્સ્ટા પર કરી શેર

તસવીરમાં રશ્મિકા બીચ પર મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે

રશ્મિકા રમૂજી અંદાજમાં બિલકુલ હળવા મૂડને ક્લીક કરી રહી છે

રશ્મિકાએ ફેન્સ અને ફોલોઅર્સના સપોર્ટ અને પ્રેમ માટે આભાર માન્યો

ફેન્સે રશ્મિકાની તસવીરો પર શેર કરી રંગ બે રંગી કોમેન્ટ્સ

કેટલાક ફેન્સે વિજય દેવરાકોન્ડા વિશે પણ પુછ્યુ

આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત્

દરિયા કાંઠે આ અભિનેત્રીએ આપ્યા બોલ્ડ પોઝ

Bharuch : એક સાથે બે મકાનોમાં વિકરાળ આગ, રોકડ, દાગીના, સામાન બળીને ખાખ

Gujaratfirst.com Home