રાશિદ ખાને ટેસ્ટ ક્રિકેટમાંથી એક વર્ષનો બ્રેક લીધો છે

તેઓ હવે આગામી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં પણ પોતે નહીં રમે

સવાલ એ છે કે રાશિદ ખાને અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કેમ લીધો?

રાશિદ ખાન માત્ર 25 વર્ષનો છે અને તેને એક ગંભીર સમસ્યા થઈ છે 

રાશિદ ખાનને કમરના દુખાવાની સમસ્યા છે અને તાજેતરમાં તેની સર્જરી પણ થઈ હતી

રાશિદ ખાનને લાંબા ફોર્મેટમાં બોલિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

જેને ધ્યાનમાં રાખીને અફઘાન બોલરે આ નિર્ણય લીધો છે

ટીમના મીડિયા મેનેજરે કહ્યું કે ડોક્ટરોએ રાશિદ ખાનને હાલમાં ટેસ્ટ ક્રિકેટ રમવાની મનાઈ કરી છે

રાશિદ ખાને 5 ટેસ્ટ મેચમાં 34 વિકેટ લીધી છે, જેમાંથી તેણે ચાર વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે

હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત

સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ

આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?

Gujaratfirst.com Home