બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હંમેશા તેના લૂકના કારણે ચર્ચામાં રહે છે

રકુલે સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાનો જાદુ ચલાવ્યો છે

હવે ફરી તેની ગ્લેમરસ સ્ટાઈલ વાયરલ થઈ રહી છે

રકુલે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઇલિશ ફોટો શેર કર્યા છે

રકુલ બ્લૂ રંગની શાનદાર સાડીમાં જોવા મળી રહી છે.

રકુલે Vvani બ્રાન્ડની સાડી પહેરી હતી

અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

ટૂંક સમયમાં તે 'અલાયન' 'ઇન્ડિયન 2' અને 'મેરી પત્ની'ની રિમેકમાં પણ જોવા મળશે.

LOC પર સૈનિકો કેવી રીતે ઉજવી રહ્યા છે દિવાળી? જુઓ, દેશના રક્ષકોની સુંદર તસવીરો

મહારાષ્ટ્રના સૌથી અમીર ઉમેદવાર, હજારો કરોડોના છે માલિક, પ્રોપર્ટી જાણીને તમે ચોંકી જશો

હાર્દિકની Ex-Wife દિવાળી પાર્ટીમાં જોવા મળી બોયફ્રેન્ડ સાથે

Gujaratfirst.com Home