logo-image

વડોદરા શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીની ઘૂસણખોરીને લઈ પોલીસની કાર્યવાહી 

વડોદરા પોલીસનું નવાયાર્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન 

વડોદરામાં સર્ચ ઓપરેશન દરમ્યાન પોલીસે 200 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી 

પોલીસ દ્વારા 200 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી. પોલીસે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. 


વડોદરા સંયુક્ત પોલીસ કમિશ્નર લીના પાટીલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા હોવાનું જણાવ્યું હતું. 

વડોદરા શહેરમાં ગેરકાયદેસ રીતે રહેતા બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અટકાયત કરી તેઓનો ડોક્યુમેન્ટ વેરીફીકેશનની ચકાસણી શરૂકરી છે. 

વડોદરા શહેરમાંથી 14 જેટલા બાંગ્લાદેશીની સઘન પૂછપરછ કરવામાં આવશે પોલીસની વિવિધ એજન્સીઓ કરી રહી છે તપાસ

કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે શંકાસ્પદ વિસ્ફોટ

જૈસી કરની વૈસી ભરની, પાકિસ્તાન માટે હવે BLA બન્યું માથાનો દુખાવો

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ, મોકડ્રીલ પણ કરવામાં આવ્યું

Gujaratfirst.com Home