logo-image

Donald Trump એ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન Anthony Albanese એ પણ ફોન કરીને નિર્દોષ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યુ

ઈઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahu એ આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીને ટેકો આપ્યો છે

મોરિશિયસના પ્રધાનમંત્રી Navin Ramgulam એ આ કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી

ઈટાલીના વડાપ્રધાન Giorgia Meloni એ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી

બ્રિટિશ Prime Minister Keir Starmer આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી

જાપાનના વડાપ્રધાન Shigeru Ishiba એ કહ્યું કે. લોકશાહી દેશોએ આતંકવાદ સામે એક સાથે ઊભા રહેવું જોઈએ

Gold ATM : ખેરખર... હવે રૂપિયાની જેમ સોના-ચાંદીનાં સિક્કા નીકળશે! જુઓ અદ્ભુત ATM

હીરલબા જાડેજાની છાતીમાં દુખાવો વધતા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા

Pahalgam Terror Attack: Pakistan પર Bharat નો સૌથી મોટો 'હુમલો'! ભિખારી Pakistan નો પર્દાફાશ

Gujaratfirst.com Home