logo-image

ગુજરાતના હવામાન બાબતે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

આગામી દિવસમાં ગરમીમાંથી લોકોને મળશે રાહત

આવનારા દિવસમાં હવામાનમાં મોટો પલટો આવશે

ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થશે ઘટાડો

ગુજરાતમાં તાપમાનમાં મોટાપ્રમાણમાં થશે ઘટાડો

10 એપ્રિલથી બે થી ત્રણ ડીગ્રી તાપમાનમાં ઘટાડો થશે

11 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે

15 એપ્રિલ બાદ ફરી એકવાર તાપમાનમાં વધારો થશે

15 એપ્રિલ બાદ હિટવેવનો નવો એક રાઉન્ડ શરૂ થશે

Satyajit Ray એકમાત્ર ભારતીય ફિલ્મ ડાયરેક્ટર છે જેમને ઓસ્કર મળ્યો હોય

અમદાવાદનાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આશરો આપનાર લલ્લા બિહારીની ધરપકડ

ગુજરાતમાં હવામાન લઈને આગાહી, આ વિસ્તારોમાં આવશે કમોસમી વરસાદ

Gujaratfirst.com Home