કેરળમાં આવેલું આ છે પારસિની મદપ્પુરા શ્રી મુથપ્પન મંદિર 

શ્રી મુથપ્પન મંદિરમાં મનુષ્ય અને અન્ય જીવોનું અનોખુ જોડાણ છે

કેરળના કન્નુર જિલ્લામાં આવેલું છે શ્રી મુથપ્પન મંદિર 

ભક્તો ભગવાન મુથપ્પનને ભગવાન શિવ અને વિષ્ણુનો અવતાર માને છે

ભક્તોનું માનવું છે કે કૂતરો ભગવાન મુથપ્પનનું પ્રિય પ્રાણી છે

હજારો ભક્તો રોજ મંદિર પરિસરમાં ભગવાન તેમજ કૂતરાઓની પૂજા કરે છે

પૂજા બાદ પ્રસાદ સૌપ્રથમ કૂતરાઓને પીરસવામાં આવી હોય છે

આ મંદિરમાં દરરોજ 9 હજારથી વધુ ભક્તો પૂજા કરવા આવે છે

શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ખીરને ઘરની છત પર રાખવામાં આવે છે? જાણો કારણ

વૃદ્ધાવસ્થાને કરો Bye Bye! ખાઓ દરરોજ આ ડ્રાયફ્રુટ અને પછી જુઓ તમારી સ્કીનમાં શું થાય છે ફેરફાર

ગાય કે ભેંસ નહીં, પણ આ પ્રાણીનાં દૂધથી બીમારીઓ થાય છે દૂર!

Gujaratfirst.com Home