પુલવામાં આતંકવાદી હુમલા 27 લોકોનો મોત થયા છે
ગૃહમંત્રી અમિતશાહે હુમલામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી
જેના બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી
પ્રવાસીઓ પર હુમલો થયો તે ઘટનાસ્થળની મુલાકાત કરી
This browser does not support the video element.
ગૃહમંત્રી અમિતશાહે પહેલગામ આતંકવાદી હુમલા સ્થળનું નિરીક્ષણ કર્યું
સેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ઘટનાને લઈને વિગતવાર અપડેટસ માંગ્યા હતા
આતંકવાદી હુમલાના આર્મીએ કાર્યવાહી કરતા 2 લોકોને ઠાર કર્યા
પુલવામાં હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઘટનાની કરી નિંદા
Aditi Budhathoki Pics: અદિતી બુધાથોકીનો કિલર લુક વાયરલ
Chandola Lake Demolition પર ગૃહ રાજ્ય મંત્રીના નિવેદન
Pahalgam Terror Attack મુદ્દે નીતિન પટેલે પાકિસ્તાને આડે હાથ લીધું