Pahalgam Terrorist Attack બોલિવૂડના 3 ખાને આપી પ્રતિક્રિયા
Shah Rukh Khan એ અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના કરી
પહલગામમાં થયેલા વિશ્વાસઘાત અને અમાનવીય હિંસાના કૃત્યથી હું ખૂબ જ દુઃખી છું - Shah Rukh Khan
Salman Khan એ કહ્યું કે ધરતીનું સ્વર્ગ હવે નર્કમાં ફેરવાઈ રહ્યું છે
નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે - Salman Khan
Aamir Khan એ કહ્યું કે આતંકવાદી હુમલાથી ખૂબ આઘાત અને દુઃખ થયું છે
મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે - Aamir Khan
મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે - Aamir Khan
કારેલાની કડવાશ થોડીવારમાં ગાયબ થઈ જશે, ફક્ત આ ઘરેલું ઉપાયો અપનાવો
પ્રીતિ ઝિન્ટાની ટીમને મોટો આંચકો! 4.2 કરોડના ખેલાડીની IPLમાંથી વિદાય
1700 દરવાજા તોડી નાખનાર CIDના દયાએ જ્યારે તેના સહ-અભિનેતાને સ્પર્શ કર્યો, ત્યારે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું.