આતંકવાદીઓએ હુમલા માટે બૈરસન ઘાટીને કેમ પસંદ કરી!
26 પ્રવાસીઓની હત્યા કરીને 5 આતંકવાદીઓ ક્યાં ગાયબ થયા
ત્રાલના જંગલથી 20 કિમી ચાલીને પહેલગામ આવ્યા, શું સ્થાનિક લોકો પણ સામેલ
પહેલાં ફાયરિંગ જંગલની તરફથી જ શરૂ થયું. એટલે જંગલની તરફ હાજર પ્રવાસીઓ સૌથી પહેલા આતંકવાદીઓના નિશાન બન્યા
જંગલમાંથી પસાર થતો આ રસ્તો પહાડોમાંથી થઈને ત્રાલ અને કિશ્તવાડ સાથે જોડાય છે. આ બંને જિલ્લાઓ આતંકવાદનો ગઢ રહ્યા છે
આતંકવાદીઓ ત્રાલનાં જંગલોમાંથી આવ્યા હતા. પહેલગામથી ત્રાલનો રસ્તો રોડ મારફતે લગભગ 55 કિમી છે.
પરંતુ જંગલના રસ્તે આ અંતર લગભગ 20 કિમી રહી જાય છે. આતંકવાદીઓએ આનો જ ફાયદો ઉઠાવ્યો.
Gold ATM : ખેરખર... હવે રૂપિયાની જેમ સોના-ચાંદીનાં સિક્કા નીકળશે! જુઓ અદ્ભુત ATM
હીરલબા જાડેજાની છાતીમાં દુખાવો વધતા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા
Pahalgam Terror Attack: Pakistan પર Bharat નો સૌથી મોટો 'હુમલો'! ભિખારી Pakistan નો પર્દાફાશ