logo-image

Pahalgam Terror Attack : શૈલેષ કળથિયાને ગોળી મારનાર આતંકીનો ચહેરો સામે આવ્યો

ચાર આતંકવાદીઓની તસવીરમાંથી પત્નીએ પતિના હત્યારાને ઓળખી બતાવ્યો 

મૃતકના સંતાનો પણ ક્રૂર ઘટનાના સાક્ષી

કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ સુરતના શૈલેષ કળથિયા પણ બન્યા હતા 

શૈલેષ કળથિયાને પત્ની અને સંતાનો સામે ગોળી મારી દીધી હતી

આતંકવાદીની તસવીર સામે આવતા તેમાંથી પતિ શૈલેષને ગોળી મારનાર આતંકવાદીને ઓળખી બતાવ્યો 

માત્ર હિન્દુ ભાઈઓને ગોળીઓ મારવામાં આવી હતી

બાળકો સહિતના અન્ય પરિવારજનોને કંઈ પણ કરવામાં આવ્યું નહોતું.

Kriti Kharbanda: અભિનેત્રીએ સિંપલ લુકમાં ફેન્સને કર્યા ઘાયલ

Jacqueliene Fernandez: અભિનેત્રીનો આકર્ષક લુક બન્યો ટોક ઓફ ધ ટાઉન

Corona 19 :આ હૉટ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં

Gujaratfirst.com Home