ટૂંક સમયમાં OnePlus 13 હવે લોન્ચ થઈ શકે છે 

OnePlus બ્રાન્ડનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન આગામી થોડા મહિનામાં લોન્ચ થવા જઈ રહ્યો છે

હવે આ સ્માર્ટફોન સાથે જોડાયેલી ઘણી માહિતી સામે આવી છે

OnePlus નો આ સ્માર્ટફોન અત્યાર સુધીના સૌથી મજબૂત પ્રોસેસર સાથે લોન્ચ થઈ શકે છે

OnePlus 13 2K ક્વોલિટી LTPO ડિસ્પ્લે મેળવી શકે છે, જે 3D વક્ર ડિઝાઇન સાથે આવશે

આ ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 4 પ્રોસેસરનો ઉપયોગ કરી શકાય છે

OnePlus 13 ના કેમેરા ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે

5,500mAhની મોટી બેટરીવાળા OnePlusના આ ફોનમાં 100W ફાસ્ટ ચાર્જિંગ મળી શકે છે 

આ ફોનની અંદાજિત કિંમત 70,000 હોઈ શકે છે 

જોકે આ બાબત વિષે કોઈ સત્તાવાર જાહેરાત કરાઇ નથી

હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત

સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ

આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?

Gujaratfirst.com Home