ઘણા યુવાનોને હાલના સમયમાં પિમ્પલ્સની સમસ્યા રહેતી હોય છે

પિમ્પલ્સને દૂર કરવા તેઓ મોંઘા કોસ્મેટિક્સ પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે 

પરંતુ પિમ્પલ્સનું નિવારણ ઘરમાં જ આ સામગ્રીઓથી કરી શકાય છે 

TEA TREE OIL પિમ્પલ્સને નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે 

તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે અસરકારક રીતે પિમ્પલ્સને દૂર કરે છે 

મધમાં પણ એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે તમને પિમ્પલ્સથી છુટકારો મેળવવામાં મદદ કરે છે

રાત્રે મધને પિમ્પલ્સવાળી જગ્યા ઉપર લગાવો અને સવારે ઉઠ્યા બાદ તેને ધોઈ લો

ગ્રીન ટી પીવી જેટલી ફાયદાકારક છે તેટલી જ તે પિમ્પલ્સથી રાહત અપાવવામાં પણ મદદ કરી શકે છે

એલોવેરા પણ ત્વચા સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ માટે એક અદ્ભુત રીતે કામ કરે છે 

એલોવેરા જેલને પિમ્પલ્સવાળી જગ્યા ઉપર લગાવો અને પછી જુઓ જાદુ 

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home