હવે ધારાસભ્યને 1.50 કરોડ રૂપિયાના બદલે 2.50 કરોડ રૂપિયા વિકાસકાર્યો માટે અપાશે
CM Bhupendra Patelનો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય
ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં ૧ કરોડ રૂપિયાનો વધારો કરયો
હવે ધારાસભ્યને 1.50 કરોડ રૂપિયાના બદલે 2.50 કરોડ રૂપિયા વિકાસકાર્યો માટે અપાશે
કેચ ધ રેઈન અભિયાનમાં રૂપિયા 50 લાખના કામો ધારાસભ્યોએ ગ્રાન્ટ માંથી કરવાના રહેશે
બાયડ ધારાસભ્યએ મુખ્યમંત્રી અને નાણાં મંત્રીનો માન્યો આભાર
હું આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુ દેસાઈ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભારી છું
Ananya Pandey એ બાળપણનો કવિતા ગાતો એક વીડિયો શેર કર્યો
Gold Price ના વધારા માટે અમે આપને જણાવીશું 5 મહત્વના અને તાર્કિક કારણો
'તેઓ મને કદરૂપું લાગતા હતા', જાસ્મીન 16 વર્ષની હતી, તેના રંગ પર ટોણા સાંભળ્યા