ભારતને 15 ઓગસ્ટ 1947માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી

શું તમને ખબ છે કે, 15 ઓગસ્ટ ભારત માટે જ નહીં વિશ્વના ઘણા દેશો માટે ખાસ દિવસ છે

ભારત સિવાય આ અન્ય 5 દેશ પણ આ જ દિવસે પોતાનો આઝાદી દિવસ ઉજવે છે 

રિપબ્લિક ઓફ કોંગોને 15 ઓગસ્ટ, 1960ના રોજ ફ્રાન્સથી સ્વતંત્રતા મળી હતી

15 ઓગસ્ટ, 1945 ના રોજ, કોરિયન દ્વીપકલ્પ જાપાની શાસનમાંથી મુક્ત થયો હતો

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા બંને આ દિવસને તેમના રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે ઉજવે છે 

લિક્ટેંસ્ટીને 15 ઓગસ્ટ, 1866ના રોજ જર્મન શાસનથી સ્વતંત્રતા મેળવી હતી

લિક્ટેંસ્ટાઇન એ યુરોપનો એક નાનો દેશ છે જે સ્વિટ્ઝર્લેન્ડ અને ઑસ્ટ્રિયાથી ઘેરાયેલો છે

બહેરીન પર્શિયન ગલ્ફમાં આવેલો એક ટાપુ દેશ છે

તેને 15 ઓગસ્ટ, 1971ના રોજ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી હતી 

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home