સામાન્ય રીતે લોકો ગાય કે ભેંસનું દૂધ પીવાનું પસંદ કરે છે.

પરંતુ, બકરીનું દૂધ પણ ખૂબ જ લાભદાયક હોય છે. 

બકરીનાં દૂધમાં કેલ્શિયમ અને વિટામિન D ભરપૂર માત્રામાં હોય છે.

બકરીનાં દૂધથી હાડકા, દાંત મજબૂત બને છે અને ઓસ્ટિયોપોરિસિસ જેવી બીમારીઓથી પણ બચી શકાય છે.

બકરીનાં દૂધથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે એવું પણ માનવામાં આવે છે. 

બકરીનું દૂધ ગાયનાં દૂધની તુલનામાં સરળતાથી પચી જાય છે. આમાં પ્રોટીનની (કેસીન) માત્રા ઓછી હોય છે.

બકરીનાં દૂધથી આંતરડા મજબૂત અને પાચનશક્તિમાં વધારો થતો હોય છે. 

બકરીનું દૂધ ત્વચા વધુ ચમકદાર અને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. 

આ માત્ર સામાન્ય માહિતી માટે છે. એવી કોઈ પણ સમસ્યાને દૂર કરવા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ખીરને ઘરની છત પર રાખવામાં આવે છે? જાણો કારણ

વૃદ્ધાવસ્થાને કરો Bye Bye! ખાઓ દરરોજ આ ડ્રાયફ્રુટ અને પછી જુઓ તમારી સ્કીનમાં શું થાય છે ફેરફાર

એક એવું મંદિર જ્યાં ભગવાન સાથે કુતરાની પણ થાય છે પૂજા

Gujaratfirst.com Home