logo-image

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં નો ડ્રોન ઝોન જાહેર કરાયો

કાશ્મીરમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં એલર્ટ અપાયું છે. ગાંધીનગરમાં અનેક વિસ્તારોમાં VVIP મુવમેન્ટને લઈને નો ડ્રોન ઝોન જાહેર

અનેક વિસ્તારોમાં VVIP મુવમેન્ટને લઈ નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 28 એપ્રિલથી જાહેરનામું અમલી બનશે. 

કાશ્મીર ના પહલગામ માં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં અપાયું છે એલર્ટ 

દેશ વિરોધી તત્વો, આતંકી પ્રવૃત્તિઓ સંદર્ભે ડ્રોન ના ઉપયોગ ને જોતા નો ડ્રોન ઝોન જાહેર આગામી ૨૮ એપ્રિલ થી અમલી બનશે જાહેરનામું 

વર્તમાન સ્થિતિ ને લઈ પોલીસ પણ રાજ્યભરમાં છે સતર્ક પર

વર્તમાન સ્થિતિ ને લઈ પોલીસ પણ રાજ્યભરમાં છે સતર્ક પર. આગામી ૨૮ એપ્રિલ થી અમલી બનશે જાહેરનામું 

ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

'શરીર અહીં જ રહેશે તો નરકમાં કોને સજા થશે?', પ્રેમાનંદજીએ જવાબ આપ્યો.

IPLમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 વિદેશી ખેલાડીઓ કોણ?

Gujaratfirst.com Home