આતંકી હુમલામાં મૃત્યું પામેલ પિતા-પુત્રની શોકસભા યોજાઈ
કાશ્મીરમાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતા પુત્રની શોક સભાનું આયોજન
એમ એમ કન્યા વિદ્યાલયમાં શોક સભા યોજાઈ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ મૃતકોને આપી શ્રદ્ધાંજલી,
ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા રહ્યા હાજર
ગોરધન ઝડફિયા, ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ શોકસભામાં હાજર રહ્યા.
MLA સેજલબેન પંડયા, MLA ભીખાભાઇ બારૈયા સહિત પોલીસ કર્મચારીઓએ શ્રદ્ધાંજલી અર્પી
મુસ્લિમ બિરાદરો દ્વારા પણ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
સુરતમાં શેરબજાર અને IPOમાં રોકાણના નામે છેતરપિંડીનો કેસ
સુરતમાં કોંગ્રેસ માઇનોરિટી સેલના ઉપપ્રમુખ ખંડણીખોર!
ઉનાળામાં ગોળનું પાણી પીવાથી થાય છે અદ્ભુત ફાયદા