શું ખરેખર જન્મ આપનાર જનેતા આવું કરી શકે?
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી જય અંબે સોસાયટીમાં રહેતો પરિવાર મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આવ્યો.
કરિશ્મા બઘેલ નામની મહિલાએ તેનો 3 મહિનાનો દીકરો ખોવાઈ ગયો હોવાનું જણાવ્યું..
મેઘાણીનગર પોલીસની સર્વેલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
બે કલાક સુધી પોલીસે બધે તપાસ કરી..અંતે પાણીની ટાંકી ચેક કરતા તેમાંથી બાળક મૃત હાલતમાં મળી આવ્યું.
દીકરાને મૃત હાલતમાં જોઈને તેની માતા કરિશ્માના ચહેરા પર દુઃખની એક રેખા સુદ્ધા દેખાઈ નહીં..
પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલી માતાએ પોતાના 3 મહિનાના બાળકની હત્યા કર્યાનું કબૂલ્યું..
Aravalli : બાયડમાં ભયાવહ 'Hit and Run' ની ઘટના, 3 નાં મોત, એકનો તો પગ જ અલગ થઈ ગયો!
કમોસમી વરસાદની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી
DGMOની પત્રકાર પરિષદમાં મહત્વની માહિતીની રજૂઆત