IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત 0 પર કોણ આઉટ થયું?
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા બેટ્સમેન, રોહિત શર્મા ટોચના ક્લબમાં નવું નામ છે
IPL 2025ની શરુઆત રોહિત શર્મા માટે નિરાશાજનક, પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ!
આ લીગમાં તે 18મી વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે, જે આ લીગમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ છે.
IPLમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ: રોહિત શર્મા, ગ્લેન મેક્સવેલ અને દિનેશ કાર્તિક સમાન સ્થાને!
IPLમાં શૂન્ય પર આઉટ થવાના રેકોર્ડમાં બીજા નંબરે પિયુષ ચાવલા અને સુનીલ નારાયણ!
રાશિદ ખાન અને મનદીપ સિંહ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે, જેઓ 15-15 વખત આઉટ થયા હતા.
મનીષ પાંડે અને અંબાતી રાયડુ 14-14 વખત શૂન્ય સ્કોર પર આઉટ થયા બાદ આ લીગમાં ચોથા સ્થાને છે.
પાંચમા ક્રમે હરભજન સિંહ, પાર્થિવ પટેલ અને અજિંક્ય રહાણેનું નામ છે, જેઓ ખાતું ખોલાવ્યા વિના 13-13 વખત પેવેલિયન પાછા ફર્યા હતા.
ઋતિક રોશન ક્રિશ-4ને ડિરેક્ટ કરશે અને તેમાં અભિનય પણ કરશે
યલો આઉટફિટમાં આંચલ મુંજાલનો ગ્લેમરસ અંદાજ
ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?