ચિરંજીવી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'મેગાસ્ટાર' અને 'ગોડફાધર' તરીકે પણ પ્રખ્યાત છે

આજે ચિરંજીવી પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે

અભિનેતાએ વર્ષોની મહેનત અને સમર્પણ પછી ઇન્ડસ્ટ્રીમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે

આજે પાંચ ફિલ્મો વિશે જણાવીશું જેણે તેને સૌથી વધુ સફળતા અપાવી

વર્ષ 1987માં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્વયમ કૃષિ' ચિરંજીવીની સફળ ફિલ્મ છે 

દિવંગત ફિલ્મ નિર્માતા કે બાલાચંદર દ્વારા નિર્દેશિત 'રુદ્રવીણા' ખૂબ સફળ ફિલ્મ હતી 

કોડંદરામી રેડ્ડી દ્વારા નિર્દેશિત 'કેદી' 1982ની અમેરિકન ફિલ્મ 'ફર્સ્ટ બ્લડ' પર આધારિત હતી

'ટાગોર' ફિલ્મ પણ ખૂબ જ સફળ રહી હતી 

ચિરંજીવી અને શ્રીદેવીની 'જગદેકા વીરુડુ અથિલોકા સુંદરી' એક કાલ્પનિક ડ્રામા છે

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

D.Y Chandrachud : સુપ્રીમ કોર્ટના CJI ને નિવૃત્તિ પછી શું સુવિધાઓ મળે છે?

Gujaratfirst.com Home