META ના CEO માર્ક ઝકરબર્ગ હવે વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યા છે 

આ વખતે તેઓ પોતાની પત્નીના કારણે ચર્ચામાં આવ્યા છે 

વાત એમ છે કે માર્ક ઝકરબર્ગએ તેમના ઘરની બહાર એક પ્રતિમા બનાવી છે 

આ પ્રતિમા બીજા કોઇની નહીં પરંતુ તેમના પત્ની પ્રિસિલા ચેનની છે 

તેમણે પોસ્ટ શેર કરી લખ્યું હતું કે - 'બેકયાર્ડમાં પત્નીની પ્રતિમા બનાવવાની રોમન પરંપરાને પાછી લાવવાનો પ્રયાસ'

પ્રતિમા ડેનિયલ્સની હસ્તાક્ષર શૈલી, આર્કિટેક્ચર, શિલ્પ અને પ્રદર્શન કલાના ઘટકોને સંમિશ્રિત કરે છે

આ પ્રતિમા ટિફની ગ્રીન પૅટિના સાથે અર્શમના તાજેતરના કાંસ્યના કામને મળતી આવે છે

તમને જણાવી દઈએ કે માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચેનના લગ્નને 12 વર્ષથી વધુ સમય થઈ ગયો છે

તેમના સંબંધોની શરૂઆત 2003 માં જ્યારે તેઓ હાર્વર્ડ ખાતે એક કોલેજ પાર્ટીમાં મળ્યા હતા

તેઓ ત્રણ પુત્રીઓના માતાપિતા છે - મેક્સિમા, ઓગસ્ટ અને ઓરેલિયા

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home