અમદાવાદમાં આગ લાગતા શખ્સે જીવ બચાવવા પાંચમા માળેથી છલાંગ લગાવી, જુઓ વીડિયો
અમદાવાદમાં હાંસોલમાં ફરી આગની ઘટના બનવા પામી
હાસોલનાં ઈન્દીરા બ્રિજ પાસે આવેલ આશ્રાય ઓર્કિડમાં લાગી આગ
આશ્રેય ઓર્કિડમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આખા ફ્લેટમાં ફેલાઈ ગઈ
This browser does not support the video element.
આગ લાગતા એક શખ્સે પાંચમા માળેથી પોતાનો જીવ બચાવવા માટે છલાંગ લાગી હતી.
આગની ઘટનામાં 4 લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
This browser does not support the video element.
એપાર્ટમેન્ટમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા 27 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. જ્યારે એક મહિલા પોતાનો જીવ બચાવવા બાલ્કનીમાંથી કૂદકો મારતી વીડિયોમાં જોઈ શકાય છે.
ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય
ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
'શરીર અહીં જ રહેશે તો નરકમાં કોને સજા થશે?', પ્રેમાનંદજીએ જવાબ આપ્યો.