વિશ્વમાં અનેક ગગનચુંબી ઇમારતો આવેલી છે, તો ચાલો જોઈએ તેની તસવીરો
બુર્જ ખલીફા
દુબઈ, UAE (828 મીટર /2,717 ફૂટ)
શાંઘાઈ ટાવર
શાંઘાઈ, ચીન (632 મીટર / 2,073 ફૂટ)
અબ્રાજ અલ બેત ક્લોક ટાવર
મક્કા, સાઉદી અરેબિયા (601 મીટર / 1,971 ફૂટ)
પિંગ એન ફાઇનાન્સ સેન્ટર
શેનઝેન, ચીન (599 મીટર / 1,965 ફીટ)
લોટ્ટે વર્લ્ડ ટાવર
સિઓલ, દક્ષિણ કોરિયા (555 મીટર / 1,819 ફૂટ)
વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર
ન્યુ યોર્ક સિટી, યુએસએ (541 મીટર / 1,776 ફીટ)
ગુઆંગઝુ સીટીએફ ફાઇનાન્સ સેન્ટર
ગુઆંગઝુ, ચીન (530 મીટર / 1,740 ફીટ)
તિયાનજિન CTF ફાયનાન્સ સેન્ટર
તિયાનજિન, ચીન (498 મીટર / 1,634 ફૂટ)
ચેંગડુ ગ્રીનલેન્ડ ટાવર
ચેંગડુ, ચીન (468 મીટર / 1,532 ફૂટ)
શાંઘાઈ વર્લ્ડ ફાયનાન્સિયલ સેન્ટર
શાંઘાઈ, ચીન (492 મીટર / 1,614 ફૂટ)