આ છે ભગવાન શિવના 12 નામો,જે વિવિધ પવિત્ર ગ્રંથોમાં અને ભક્તિ સ્તોત્રોમાં ઉલ્લેખિત છે

મહાદેવ (महादेव) - દેવોના દેવ 

શંભુ (शम्भु) - આનંદ આપનારા

ત્ર્યંબક (त्र्यम्बक) - ત્રણે નેત્ર ધરાવનાર

શંકર (शंकर) - કલ્યાણ કરનાર

નાગેન્દ્રહર (नागेन्द्रहर) - નાગોને હારરૂપે ધારણ કરનાર

વિશ્વનાથ (विश्वनाथ) - વિશ્વના ભગવાન

ભૂતનાથ (भूतनाथ) - ભૂતોના સ્વામી

વૃષ્ણધ્વજ (वृषध्वज) - નંદીધ્વજ ધરાવનાર

ભોલેનાથ (भोलेनाथ) - ભોળા સ્વભાવ ધરાવનાર

આશુતોષ (आशुतोष) - વહેલા પ્રસન્ન થનાર

ગંગાધર (गंगाधर) - ગંગાને જટામાં ધારણ કરનાર

નિલકંઠ (नीलकंठ) - નીલકંઠ ધરાવનાર

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home