પિપ્લાદ : ભગવાન શિવે તેમના ભક્તોને દુ:ખમુક્ત કરવા માટે પિપ્લાદ રૂપ ધારણ કર્યું હતું

નંદી : શિવના પરમ ભક્ત અને શિવના વાહન રૂપે નંદી છે.શિવજી પોતે નંદીના રૂપમાં અવતરિત થયા છે

વીરભદ્ર : શિવે દક્ષ પ્રજાપતિના યજ્ઞને નાશ કરવા માટે વીરભદ્ર રૂપ ધારણ કર્યું હતું

ભૈરવ : ભગવાન શિવના ભયાનક સ્વરૂપે જાણીતું,જેમણે બ્રહ્માના અહંકારને નાશ કરવા માટે અવતાર લીધો


અશ્વત્થામા : શિવજી મહાભારત યુદ્ધ દરમિયાન દ્રોણાચાર્યના પુત્ર તરીકે જન્મે છે

શરભ : નૃસિંહ અવતારના હિંસક સ્વભાવને શાંત કરવા માટે શિવજીએ શરભ સ્વરૂપ ધારણ કર્યું

હનુમાન : હનુમાનજીને પણ ભગવાન શિવનો અવતાર મનાય છે

દુર્લભ : આ અવતારમાં, શિવએ વિષ્ણુના હયગ્રીવ અવતારને હરાવવા માટે અવતાર લીધો


અર્ધનારેશ્વર : શિવ અને પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ, જે પુરુષ અને સ્ત્રી તત્વનું સમન્વય દર્શાવે છે


ભૃગુ : શિવજી ભૃગુ ઋષિ તરીકે અવતાર લઈને સમગ્ર વિશ્વને આશીર્વાદ આપ્યા


આદિ શંકરાચાર્ય : તેઓ હિંદુ ધર્મના વંદનીય આચાર્ય છે, તેઓ શિવજીના અવતાર મનાય છે 

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home