logo-image

કોરિયન અભિનેત્રીના આહારમાં છે સુંદરતાનું રહસ્ય, તમે પણ તેને અનુસરી શકો છો

કોરિયન અભિનેત્રી તેના સ્લિમ અને ફિટ ફિગર માટે જાણીતી છે

સ્લિમ અને ફિટ ફિગર પાછળનું કારણ તેમનો આહાર, દૈનિક કસરત અને સ્વસ્થ જીવનશૈલી છે

અભિનેત્રી ઘણીવાર એવી ડાયેટ પ્લાન ફોલો કરે છે જેમાં કેલરી ઓછી હોય, પોષક તત્વોથી ભરપૂર હોય અને સંતુલિત હોય

'Architecture 101' અને કઇ K-ડ્રામો માટે Bae Suzy એ વજન ઘટાડવાની સફર દરમિયાન સારા આહારનું પાલન કર્યું. તેમના નાસ્તામાં શક્કરિયા, ચિકન અને ઓછી ચરબીવાળું દૂધ શામેલ હતુ

બપોરના ભોજનમાં શાકભાજી અને થોડા ભાત જેવા હળવા કોરિયન ખોરાક લે છે, અને રાત્રિભોજનમાં સલાડ અથવા પ્રોટીન શેક જેવા ખૂબ જ હળવા ખોરાક લે છે

Misaeng ફેમ Kang So-raએ 72 કિલોથી 48 કિલો વજન ઘટાડ્યું. તેના આહારમાં નાસ્તામાં એક સફરજન અને એક કપ દહીં, બપોરના ભોજનમાં કોરિયન શૈલીના શાકભાજી-ભાત અને રાત્રિભોજનમાં શક્કરિયા, લેટીસ અને બ્રેડનો સમાવેશ થાય છે.

ગાયિકા અને અભિનેત્રી IU નો આહાર જબરદસ્ત માનવામાં આવે છે. તે નાસ્તામાં એક સફરજન, બપોરના ભોજનમાં શક્કરિયા અને રાત્રિભોજનમાં એક કપ પ્રોટીન શેક લે છે. 

1 એપ્રિલ 2025થી બદલાતા 10 મોટા નિયમો - તમારા ખિસ્સા પર કરશે સીધી અસર!

Rakul Preet Singhનો ગ્લેમરસ લુક જોઈ ફેન્સ થયા દિવાના

આજે સિકંદર રિલીઝ થતા જ ફેન્સ થીયેટર પર ઉમટી પડ્યા હતા

Gujaratfirst.com Home