E-Rickshaw માં પુત્રવધૂ નીતાના ઈવેન્ટમાં પહોંચ્યા કોકિલાબેન અંબાણી
અંબાણી પરિવાર તાજેતરમાં NMACC કાફે લોન્ચ માટે એક છત નીચે એકત્ર થયો હતો.
આ ઈવેન્ટમાં નીતા અંબાણીથી લઈને તેમની દીકરી ઈશા અંબાણી, પુત્ર આકાશ અંબાણી, વહુ શ્લોકા અને રાધિકા અંબાણી સુધીના તમામ લોકો જોવા મળ્યા હતા.
નીતા અંબાણીનો કોઈ કાર્યક્રમ હોય અને તેમના સાસુ કોકિલાબેન અંબાણી હાજર ન રહે, તે શક્ય નથી.
કોકિલા બેન અંબાણી આ ઈવેન્ટમાં પિંક કલરની સાડીમાં જોવા મળ્યા. તેમની આ સાડી જ્યોર્જેટ ફેબ્રિકની છે.
કોકિલાબેન અંબાણી NMACC આર્ટ કાફે લોન્ચ ઇવેન્ટમાં સ્ટાઇલમાં પહોંચ્યા હતા. તે Jio વર્લ્ડ સેન્ટરની અંદર ચાલતી બેટરી રિક્ષામાં બેઠા જોવા મળ્યા હતા.
કોકિલા બેન અંબાણીની સાડીમાં નાના સફેદ ટપકાં અને કાળા સર્કલોવાળી ડિઝાઇન હતી.
કોકિલાબેને સાડીની સાથે સફેદ રંગની શાલ ઓઢી હતી, જેનાથી તેમનો લુક રોયલ લાગતો હતો
પાકિસ્તાનને પાઠ ભણાવતી ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવે છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી
આજે 7મી મેના રોજ Mock Drill and Blackout ની જાહેરાત થઈ છે