logo-image

ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલીની એન્ટ્રી!

RR vs RCB વચ્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ કરી શાનદાર બેટિંગ

વિરાટ કોહલીએ આ મેચમાં 40 બોલમાં 70 રનોની મહત્વપૂર્ણ ઇનિંગ રમી

વિરાટ આ સીઝનમાં 5 અડધી સદી લગાવી ચુકી છે. તે ઓરેન્જ કેપની રેસમાં ઘણો આગળ નીકળી ગયો છે. 

તમને જણાવીએ IPL 2025 માં અત્યારે ઓરેન્જ કેપની રેસમાં ટોપ-5 બેટર કોણ કોણ છે.

સાઇ સુદર્શન


આ યાદીમાં પહેલા નંબરે GT નો બેટર સાઇ સુદર્શન છે. તે IPL 2025 નો એકમાત્ર બેટર જેણે 400 નો આંકડો પાર કર્યો છે. તેણે અત્યાર સુધીમાં કુલ 8 ઇનિંગમાં 417 રન બનાવ્યા છે. 

વિરાટ કોહલી


વિરાટ કોહલી ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબર પર છે. અત્યાર સુધી 9 મેચની 9 ઇનિંગમાં 392 રન બનાવ્યા છે. 

નિકલસ પૂરન


આ યાદીમાં ત્રીજા નંબરે LSG નો બેટર નિકલસ પૂરન છે. જેણે 9 મેચની 9 ઇનિંગમાં 377 રન બનાવ્યા છે. 

સૂર્યકુમાર યાદવ


સૂર્યકુમાર યાદવ આ યાદીમાં ચોથા નંબરે છે. MI ના આ બેટરે 9 મેચોની 9 ઇનિંગમાં 373 રન બનાવ્યા છે.

જોસ બટલર


આ યાદીમાં પાંચમાં નંબરે GT નો બેટર જોસ બટલર છે. તેણે 8 મેચોની 8 ઇનિંગમાં 356 રન બનાવ્યા છે. 

ગુજરાતમાં હવામાન લઈને આગાહી, આ વિસ્તારોમાં આવશે કમોસમી વરસાદ

સ્ટાઇલ અને ગ્લેમરમાં બોલિવૂડની અભિનેત્રીઓને પાછળ છોડી દે છે Sara Tendulkar

108 કુંડી બગલામુખી માતાજીના મહાયજ્ઞની પૂર્ણાહુતિ

Gujaratfirst.com Home