ફિલ્મ મેકર બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર ટૂંક સમયમાં જ નવી ફિલ્મમાં જોવા મળશે 

ખુશી કપૂરની આગામી ફિલ્મ 7 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે

ખુશી કપૂર બ્લેક ફ્લોરર પ્રિન્ટ કૉ-ઓર્ડ ડ્રેસમાં ખુબજ સુંદર લાગી રહી હતી

ખુશીએ આ તમામ તસવીરો તેના ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કરી 

ખુશીની આ તસવીરો પર તેની બહેન જ્હાન્વી કપૂરે પણ પ્રેમ વર્સાવ્યો

ખુશી કપૂર હંમેશા પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને પ્રભાવિત કરે છે

ખુશી કપૂરના સોશિયલ મીડિયા પર તેના સત્તર લાખ ફોલોઅર્સ છે

હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત

સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ

આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?

Gujaratfirst.com Home