બિહારની Kashish Kapoor જાણીતા રિયાલિટી શૉ 'BIG BOSS 18' માં ખૂબ જ ધમાલ મચાવી રહી છે.
અભિનેત્રી કશિશ કપૂરની થોડા દિવસ પહેલા આ શોમાં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી થઈ હતી.
કશિશ કપૂર MTV 'સ્પ્લિટ્સવિલા 15' માં ભાગ લીધા બાદ ખૂબ જ ફેમસ થઈ હતી.
એક્ટ્રેસ કશિશે બિહારમાં આયોજિત એક સ્પર્ધામાં મિશ ફૈશન આઇકનનો ખિતાબ પણ જીત્યો હતો.
સંઘર્ષનાં સમયે કશિશે ફ્રીલાંસ હોસ્ટ અને ટ્યૂશન ટીચર તરીકે પણ કામ કર્યું હતું.
અભિનેત્રી કશિશ સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. ઇન્સ્ટા એપ પર તેના 843k ફોલોવર્સ છે.
કશિશે તેની બોલ્ડ અને ગ્લેમરસ લૂક માટે સોશિયલ મીડિયામાં જાણીતી છે.
એક્ટ્રેસ કશિશની ફોટોઝ અને વીડિયોઝને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.
આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત્
દરિયા કાંઠે આ અભિનેત્રીએ આપ્યા બોલ્ડ પોઝ
Bharuch : એક સાથે બે મકાનોમાં વિકરાળ આગ, રોકડ, દાગીના, સામાન બળીને ખાખ