આજકાલ મોટાભાગની સેલિબ્રિટીઓ પોતાના લક્ઝરી હાઉસને લઈને ચર્ચામાં રહે છે

હવે આમાં કાર્તિક આર્યનનું નામ પણ હેડલાઈન્સમાં આવવા લાગ્યું છે

કાર્તિક આર્યને થોડા સમય પહેલા તેણે જુહુમાં 17.5 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું

હવે કાર્તિક આર્યને તેના આ ઘરને ભાડે આપ્યું છે 

હવે સૌના મનમાં વિચાર આવે કે 17.5 કરોડના ઘરનું ભાડું કેટલું હશે 

કાર્તિક આર્યનના આ ઘરનું માસિક ભાડું 4.5 લાખ રૂપિયા હશે

 આ ઘર 30 જૂન 2024ના રોજ ખરીદ્યું હતું, કાર્તિકે આ ઘર તેની માતા માલા તિવારીના નામે રજીસ્ટર કરાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, જુહુમાં બોલિવૂડની ઘણી હસ્તીઓનું ઘર છે

કાર્તિકનું ઘર સિદ્ધિ વિનાયક પ્રેસિડેન્સી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home