KALKI 2898 છેલ્લા કેટલાક સમયમાં આવેલી સફળ ફિલ્મોમાંથી એક છે
KALKI 2898 એ BOX OFFICE ઉપર છપ્પરફાળ કમાણી કરી હતી
ફિલ્મની વાર્તા અને VFX ને પણ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો
સિનેમાઘરો પર રાજ કર્યા બાદ હવે આ ફિલ્મ OTT પર દસ્તક આપવા જઈ રહી છે
દર્શકો KALKI 2898 ની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
પ્રભાસની ફિલ્મે કુલ 1041.8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું
આ ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ 293.01 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો
આ ફિલ્મ 22 ઓગસ્ટ, 2024 થી OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવા જઈ રહ્યા છીએ
KALKI 2898 ને નાગ અશ્વિન દ્વારા ડાઇરેક્ટ કરાઈ હતી
બોલીવુડમાં આતંકવાદ પર બનેલી આ ટોચની 7 ફિલ્મો, યાદી જુઓ
Pahalgam Terrorist Attack : સમગ્ર વિશ્વમાં રોષ, જાણો વૈશ્વિક નેતાઓએ શું કહ્યું ?
Pahalgam Terror Attack : પહેલગામમાં આતંકી હુમલાની તસવીરો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે