હમણા હુરૂન લિસ્ટમાં 7 હજાર કરોડ કરતા પણ વધુ નેટવર્થ સાથે શાહરુખ ખાનને સ્થાન મળ્યું છે

પરંતુ તેમના પાછળ આ યાદીમાં બોલીવુડની એક અદાકારા છે 

હા, અમે વાત કરી રહ્યા છીએ તેના સમયની સુપરસ્ટાર જુહી ચાવલા વિશે

હુરુનની યાદી અનુસાર જુહી ચાવલાની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે

આ સિવાય જૂહી ચાવલાએ ટોપ 10 સેલ્ફ મેડ મહિલાઓની યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે

 એક રિપોર્ટ અનુસાર, જુહી ચાવલાની આવકનો મુખ્ય સ્ત્રોત IPL TEAM KKR છે

જૂહી ચાવલા શાહરૂખ ખાન સાથે KKRની કો-ફાઉન્ડર છે, આમાં તેના પતિ જય મહેતા પણ સહમાલિક છે

ફોર્બ્સની યાદી અનુસાર, KKRની બ્રાન્ડ વેલ્યુ રૂ. 100, 200 કરોડ નહીં પરંતુ રૂ. 9,139 કરોડ છે

પ્રોપર્ટીની વાત કરીએ તો જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતાની મુંબઈના પોશ વિસ્તાર મલબાર હિલ્સમાં વૈભવી પ્રોપર્ટી છે

હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત

સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ

આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?

Gujaratfirst.com Home