બોલિવૂડ અભિનેત્રી Janhvi Kapoor તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે જાણીતી છે.
તાજેતરમાં તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી ગ્લેમરસ તસવીરો શેર કરી
This browser does not support the video element.
Janhvi Kapoor બ્લેક શિમરી ગાઉનમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી
આ તસવીરમાં તે પોતાના કિલર લુકથી ચાહકોના દિલ જીતી રહી છે.
હાઈ સ્લિટ ડ્રેસ અને પરફેકટ મેકઅપ સાથેનો તેનો લુક ઇન્ટરનેટ પર છવાઈ
Janhvi Kapoorએ ગઇકાલે રાત્રે લેકમે ફેશન વીક માટે રેમ્પ વોક કર્યું
તે ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રાની શોસ્ટોપર બની હતી.