રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે વધુ એક મોટા સમાચાર
રાજકોટમાં હવે RUDAનો નકલી નકશો બનાવ્યો હોવાનો ખુલાસો
રાજકોટની આસપાસના 24 ગામનો બારોબાર ઉમેરો કરી દેવાયો
જમીનના સટા માટે અમૂક તત્વોએ નકલી નકશો બનાવી દીધો!
રાજકોટ, પડધરી, લોધિકા, કોટડા સાંગાણીના કેટલાક ગામોને દર્શાવ્યા!
નકલી નકશામાં ગામોને RUDAની હદમાં બતાવવામાં આવ્યા
ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઉચકાય તે માટે કરી હરકત
બે દિવસથી સોશિયલ મીડિયામાં ફરે છે નકશો
ખેડૂતના અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં ફરે છે નકશો
અમદાવાદનાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આશરો આપનાર લલ્લા બિહારીની ધરપકડ
ગુજરાતમાં હવામાન લઈને આગાહી, આ વિસ્તારોમાં આવશે કમોસમી વરસાદ
સ્ટાઇલ અને ગ્લેમરમાં બોલિવૂડની અભિનેત્રીઓને પાછળ છોડી દે છે Sara Tendulkar