વિટામીન સીની ટેબલેટ લેવી યોગ્ય છે કે નેચરલ સપ્લીમેન્ટ્સ???
30 વર્ષની ઉંમર બાદ ત્વચામાં પડતી કરચલી ઓછી કરવામાં વિટામીન સી
ખૂબ જ ફાયદાકારક છે.
માત્ર ત્વચા જ નહિ પરંતુ સમગ્ર શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે
વિટામીન સી
લીંબુ ઉપરાંત સંતરા જેવા રસાળ ફળો પણ વિટામીન સીના ઉત્તમ સ્ત્રોત છે
વિટામીન સીની આપૂર્તિ માટે ટેબ્લેટ બહુ લાંબા સમય સુધી લેવી હાનિકારક છે
ખાટા ફળોમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે જેથી બાળકો પણઆફળ ખૂબ ખૂબ હોંશે હોંશે ખાય છે.
IPL ઈતિહાસમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ : રોહિત શર્માનું નામ ટોચની યાદીમાં જોડાયું!
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અભિનેત્રીઓએ પ્લાસ્ટિક સર્જરીનો પણ આશરો લીધો
લોકપ્રિય કોમેડિયન બ્રહ્માનંદે પોતાના કેરિયરમાં 1000થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.