આજકાલ સ્માર્ટફોનની દુનિયામાં ફાસ્ટ ચાર્જિંગ એક સામાન્ય બાબત બની ગઈ છે

 ઘણા સ્માર્ટફોન આજે 65W, 120W અને હવે 200W પર ચાર્જિંગને સપોર્ટ કરે છે

વાસ્તવમાં ફાસ્ટ ચાર્જિંગ માટે ઉચ્ચ વોલ્ટેજ કરંટનો ઉપયોગ કરવામાં આવે છે

આ બેટરીને ઝડપથી ચાર્જ કરવાનું કામ કરે છે, પરંતુ આ પ્રક્રિયામાં બેટરી સેલ પર વધુ દબાણ આવે છે

ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ બેટરીના કોષોને નુકસાન પહોંચાડી શકે છે

કેટલાક કિસ્સાઓમાં, ફાસ્ટ ચાર્જિંગને કારણે પણ બેટરીને નુકશાન થઈ શકે છે

જો ફાસ્ટ ચાર્જિંગ દરમિયાન કોઈ સમસ્યા થાય છે, તો તે ફોનને નુકસાન પહોંચાડી શકે છે

આજકાલ ઘણા સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગને બંધ કરવાની સુવિધા સાથે આવે છે

તમારે ફક્ત આનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે જરૂર હોય ત્યારે જ તેને ચાલુ કરો

બેટરી 80% થી વધુ ચાર્જ કરશો નહીં, તો તમારો ફોન સેફ રહેશે 

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home