આયર્ન એ આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક તત્વ છે

આયર્નને હિમોગ્લોબિનનું આવશ્યક ઘટક માનવામાં આવે છે

આયર્ન ઓછું હોવાને કારણે મગજમાં ઓક્સિજનનું સ્તર ઘટે છે, જે સમસ્યા સર્જી શકે છે 

આયર્નની ઉણપ પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાન અંશે અસર કરે છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, લગભગ 50% ભારતીય મહિલાઓમાં આયર્નની ઉણપ છે

આયર્નની ઉણપને પૂરી કરવા તમે આ જ્યુસ પી શકો છો


આલુનો રસ શરીરમાં આયર્નની ઉણપને પૂરી કરે છે

તમને જણાવી દઈએ કે આલુના એક કપ રસમાં 2.8 મિલિગ્રામ આયર્ન હોય છે, જે દૈનિક જરૂરિયાતના 17% છે

બીટરૂટ જ્યુસ ફોલેટ, મેંગેનીઝ, પોટેશિયમ, આયર્ન, બીટેઈન અને વિટામિન સી જેવા ઘણા જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ છે

તે લાલ રક્ત કોશિકાઓમાં ઓક્સિજનના શોષણમાં સુધારો કરે છે

પાલકમાં આયર્ન મળી આવે છે, માટે તેનું જ્યુસ પીવું પણ હિતાવહ છે 

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home