logo-image

IPL  2025 : પંજાબ કિંગ્સનો હીરો બન્યો અર્શદીપ સિંહ

IPL - અર્શદીપ સિંહે રચ્યો ઇતિહાસ, પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ

અર્શદીપ પંજાબ કિંગ્સનો હીરો! RCB સામે 2 વિકેટ સાથે ઇતિહાસ રચ્યો

હવે તે આ ફ્રેન્ચાઇઝી માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર ની ગયો છે. 

IPLમાં અર્શદીપનો ધમાકો, 86 વિકેટ પોતાના નામે કરી રચ્યો ઇતિહાસ

અર્શદીપ પહેલા આ રેકોર્ડ પિયુષ ચાવલા ના નામે હતો, જેના નામે 84 વિકેટ હતી

ચાવલાએ પંજાબ માટે શરૂઆતની 6 સીઝન રમીને આ વિકેટો લીધી હતી

તેમના પછી ત્રીજા નંબરે સંદીપ શર્મા છે, જેમણે PBKS માટે 73 વિકેટ લીધી હતી

અક્ષર પટેલે પણ આ ટીમ તરફથી રમતી વખતે 61 વિકેટ લીધી છે.

મોહમ્મદ શમીએ પણ 58 વિકેટ લીધી અને આ યાદીમાં 5મા સ્થાને છે

અમદાવાદના સાણંદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

Kamal Haasan ની ફિલ્મ 'ઠગ લાઈફ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશ સાથે આગળ વધવાનું છે-અમિત શાહ

Gujaratfirst.com Home