ગુજરાતમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે 

ગુજરાતના 18 જિલ્લા વરસાદ અને પૂરને કારણે પ્રભાવિત થયા છે

વડોદરામાં પણ નીચાણવાળા વિસ્તારોના મોટા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર ​​રાધા યાદવ પણ વડોદરામાં આવેલા પૂરમાં ફસાઈ ગઈ છે

રાધાએ જણાવ્યું કે તે પૂરમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને તેને NDRF દ્વારા બચાવી લેવાઈ 

રાધાએ સોશિયલ મીડિયામાં લખ્યું કે 'અમે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં ફસાયેલા હતા,અમને બચાવવા માટે NDRFનો ખૂબ ખૂબ આભાર

24 વર્ષની રાધાએ ભારતીય મહિલા ટીમ માટે 4 ODI અને 80 T20 મેચ રમી છે

રાધાને આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પણ પસંદ કરવામાં આવી છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home