ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

એક વર્ષમાં ભારતમાં યુકે અને થાઈલેન્ડની વસ્તી કરતાં વધુ નવા ઈન્ટરનેટ યુસર્સ ઉમેરાયા છે 

છેલ્લા એક વર્ષે, 7.3 કરોડ નવા ઈન્ટરનેટ ગ્રાહકો જોડાયા હતા 

બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યામાં નવા રેકોર્ડ બનીને 7.8 કરોડ લોકો ઉમેરાયા હતા 

ભારતમાં ઈન્ટરનેટનો કુલ ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યા 119.9 કરોડ પહોંચી ગઈ છે

વાયરલેસ ડેટા સબસ્ક્રાઇબર્સ 84.6 કરોડથી વધીને 91.3 કરોડ થઈ છે

હાઈ સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટને કારણે ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધતી જઈ રહી છે

યલો આઉટફિટમાં આંચલ મુંજાલનો ગ્લેમરસ અંદાજ

ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?

મ્યાનમાર-થાઇલેન્ડ-બાંગ્લાદેશમાં ભૂકંપે ભારે તબાહી મચાવી, જુઓ તસવીરો

Gujaratfirst.com Home