logo-image

આ છે Team India ના સૌથી શરમજન ટોપ 10 સ્કોર...

36 રન- ભારતનો સૌથી ઓછો સ્કોર, ઑસ્ટ્રેલિયા સામે એડિલેડમાં, ડિસેમ્બર 2020. મેચની ત્રીજી ઇનિંગમાં બનાવવામાં આવ્યો.

42 રન- જૂન 1974 માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે બનાવ્યા. આ મેચની ત્રીજી ઇનિંગ હતી.

46 રન- ઑક્ટોબર 2024 માં બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે. આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતનો સૌથી નાનો સ્કોર છે. ભારતમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા આટલા નાના ટોટલ સુધી સીમિત રહી હતી.

58 રન – બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે, નવેમ્બર 1947. મેચની બીજી ઇનિંગમાં એક ઓવરમાં 8 બોલ નાખવાનો રિવાજ હતો.

58 રન- માન્ચેસ્ટર, જુલાઈ 1952 માં ઈંગ્લેન્ડ સામેની મેચની બીજી ઈનિંગ.

66 રન- ડરબનમાં દક્ષિણ આફ્રિકા સામે, ડિસેમ્બર 1996. આ મેચની ચોથી ઇનિંગ્સમાં હતી.

67 રન- મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે, ફેબ્રુઆરી 1948. મેચની ત્રીજી ઇનિંગ.

75 રન- દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે, નવેમ્બર 1987. મેચની પ્રથમ ઈનિંગ.

76 રન- અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે, એપ્રિલ 2008. મેચની પ્રથમ ઇનિંગ.

78 રન- ઓગસ્ટ 2021 માં લીડ્ઝ ખાતે ઇંગ્લેન્ડ સામેની મેચની પ્રથમ ઇનિંગમાં.

શેફાલી જરીવાલાએ સ્વિમીંગ પુલમાં "આગ" લગાવી, જરીવાળી બિકીની પહેરી ચાહકોના દિલ જીત્યા

રોહિત શર્મા હવે નથી રહ્યો હિટમેન! મળ્યું આ ધાંસૂ ઉપનામ

આજે 22મી એપ્રિલ, મંગળવારે રચાઈ રહ્યો છે Sarvarth Siddhi Yoga

Gujaratfirst.com Home