ભારતના કુખ્યાત ગેંગસ્ટર, જાણો કોણ અત્યારે ક્યાં છે
દાઉદ ઇબ્રાહિમ
એક રિપોર્ટ પ્રમાણે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અત્યારે પાકિસ્તાનમાં હોવાનું મનાય છે
છોટા રાજન
વર્તમાનમાં છોટા રાજન અત્યારે દિલ્હીની તિહાર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે
લોંરેન્સ બિશ્નોઈ
લોંરેન્સ બિશ્નોઈ અત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે
અરૂણ ગવલી
‘ડેડી’ નામે પ્રખ્યાત અરૂણ ગવલી અત્યારે આજીવન કેદીની સજા ભોગવી રહ્યો છે
હાજી મસ્તાન
બોમ્બેનો રોબિન હુડ કહેવાતા હાજી મસ્તાનનું 1994 માં મુત્યુ પામ્યો
વરદરાજન મુદાલિયાર
ગેંગસ્ટર વરદરાજન મુદાલિયારનું 1988 માં મોત થયું હતું
કરીમ લાલા
અફઘાની પઠાન કરીમ લાલા મુંબઈના અંડરવર્લ્ડનો શક્તિશાળી ડોન હતો જેનું 2002 માં મોત થયું
અતીક અહમત
માફિયા ડોનથી રાજનેતા બનેલા અતીક અહમદની 2023માં પોલીસ કસ્ટડીમાં હત્યા થઈ હતી