logo-image

2025માં 23 એપ્રિલની સાંજથી લઈ 24 એપ્રિલની બપોર સુધી ગણાશે Varuthini Ekadashi

આ એકાદશી સૌભાગ્ય પ્રદાન કરે છે અને પાપનાશીની ગણાય છે

Varuthini Ekadashi નું વ્રત કરનાર પર પ્રભુ વિષ્ણુની અસીમ કૃપા વરસે છે

આ દિવસે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો ખૂબ જ લાભદાયી છે

વરુથિની એકાદશીનું વ્રત કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે અને અજાણતા કરેલા પાપોનો નાશ થાય છે

ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે મૂર્તિને પીળા આસન પર સ્થાપિત કરો

વરુથિની એકાદશીના રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો યથાશક્તિ જાપ કરો

વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ દાનનું વિશેષ મહત્વ છે

ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

'શરીર અહીં જ રહેશે તો નરકમાં કોને સજા થશે?', પ્રેમાનંદજીએ જવાબ આપ્યો.

IPLમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 વિદેશી ખેલાડીઓ કોણ?

Gujaratfirst.com Home