શ્રાવણની દરેક તિથિ અને દિવસનું વિશેષ મહત્વ છે
શ્રાવણ મહિનામાંમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે
પરંતુ મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા છે
શ્રાવણમાં ભગવાન શંકરની સાથે સાથે બજરંગબલીની પણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો..
સાધકને હનુમાનજીની પાસેથી વિશેષ આશીર્વાદ મળે છે
આ દિવસે હનુમાનજીના મંદિરમાંથી તેમને ચડાવેલું સિંદૂર ચૂપચાપ ઘરમાં લાવો
મંગળવારે આમ કરવું શુભ મનાય છે
જો તમે આ સિંદૂરની ડબ્બીને તમારા ઘરની તિજોરીમાં પદ્ધતિસર રાખો છો
તો તે તમને જીવનમાં અપાર સફળતા અપાવી શકે છે
તમે જીવનની તમામ સમસ્યાઓથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો