ડેન્ગ્યુને ખૂબ જ પીડાદાયક રોગ માનવામાં આવે છે 

ડેન્ગ્યુને કારણે શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થવા લાગે છે, જેના કારણે શરીરમાં નબળાઈ આવે છે

ડેન્ગ્યુમાંથી સાજા થવા માટે ડાયટથી વિશેષ કાળજી લેવી જરૂરી હોય છે

ડેન્ગ્યુથી ઝડપથી સાજા થવા માટે તમારે ડાયટમાં વિટામિન C યુક્ત આહાર લેવો જોઈએ 

આનાથી ડેન્ગ્યુમાંથી ઝડપથી સાજા થવામાં મદદ મળશે અને પ્લેટલેટ્સ પણ વધવા લાગશે

ડેન્ગ્યુના દર્દીઓને કિવી ખાવાની સલાહ આપવામાં આવે છે, કિવીમાં વિટામિન C મળી આવે છે

નારંગી અને જામફળમાં ભરપૂર માત્રામાં પણ ફાઈબર અને વિટામિન C હોય છે

 પપૈયામાં વિટામિન C અને વિટામિન A મળી આવે છે

ફાઈબરથી ભરપૂર પપૈયું ડેન્ગ્યુના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે

દાડમમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે તમને ઘણી સમસ્યાઓથી બચાવે છે

સફરજનમાં આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તાવમાંથી ઝડપી રિકવરી આપે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home