ઘરે હોય તુલસીનો છોડ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન....
તુલસીનો છોડ ઘરમાં કે કમ્પાઉન્ડમાં હોવો શુભ માનવામાં આવે છે.
નખથી તુલસીના પાન તોડવાને બદલે હાથથી તોડવા જોઈએ
તુલસીના છોડને ક્યારેય અપૂજ સ્થિતિમાં ન રાખવો જોઈએ
એકાદશી તિથિ અને રવિવારે તુલસી ન તોડવી જોઈએ
નિયમિત તુલસી પૂજન કરવાથી આર્થિક, શારીરિક અને અન્ય લાભો પણ થાય છે
તુલસીના ક્યારાની નિયમિત સફાઈ કરવી જોઈએ
ગેરકાયદે રહેતા તમામ ઘુસણખોરોને સરેન્ડર કરવા હર્ષ સંઘવીની ચેતાવણી
પાકિસ્તાન નહીં સુધરે! લંડનમાં પાકિસ્તાની અધિકારીએ શિરચ્છેદ કરવાની આપી ધમકી
પહેલગામ હુમલા બાદ રાજ્યમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર તવાઈ