રોજ એક સફરજન તમને રોગોથી દૂર રાખે છે એ વાત સાચી છે 

પરંતુ તેનો જ્યુસ તેના બીજના લીધે તમને નુકસાન પહોંચાડી શકે છે

સંતરાનો રસ પીવાને બદલે સંતરાને ખાવાથી ફાયદો થાય છે 

સંતરાનો રસ કાઢ્યા બાદ તેમાં ફાઈબર ખતમ થઈ જાય છે

પાઈનેપલ કાચું ખાવામાં આવે તો તે ફાયદાકારક રહેશે

તેના જ્યુસથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે

કારણ કે તેના રસમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે 

શેરડીના રસથી લોહીમાં સુગરનું સ્તર વધી જાય છે

જેનાથી ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી બીમારીઓ થઈ શકે છે

બબુપોચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે


 તેનો રસ બિલકુલ ન પીવો જોઈએ કારણ કે તે નુકસાન કરી શકે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home