આજના પથરીના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે

પથરીને કારણે થતો દુખાવો એટલો તીવ્ર હોય છે કે વ્યક્તિ બેચેન થઈ જાય છે

પથરીના દર્દીને પોતાના ડાયટમાં કાળજી રાખવાની સલાહ અપાય છે 

પથરીના દર્દીઓને શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે

આ સિવાય પથરીના દર્દીને પાણીથી ભરપૂર ફળ ખાવાનું કહેવાય છે

તમે તમારા આહારમાં નારંગી, લીંબુ, દ્રાક્ષ જેવા ફળોનો સમાવેશ કરી શકો છો

તમારે તમારા આહારમાં કેલ્શિયમથી ભરપૂર ફળોની માત્રા પણ વધારવી જોઈએ

આ માટે તમે દ્રાક્ષ, બેરી, કીવી વગેરે ફળો ખાઈ શકો છો

જો તમને પથરીની સમસ્યા હોય તો તમારે કેટલાક ફળોનું સેવન ઓછું કરવું જોઈએ

જો તમને પથરી હોય તો દાડમ અને જામફળ જેવા ફળો ન ખાવા

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home